ताज़ा खबर:
भारत ने अंतरिक्ष में नया कीर्तिमान बनाया  ❯  संसद में बजट सत्र शुरू  ❯  भारत ने क्रिकेट विश्वकप जीता  ❯  शेयर बाजार नई ऊंचाई पर  ❯  नई शिक्षा नीति लागू  ❯  कैंसर की नई दवा तैयार
अच्छाशब्द
Google Ad 728×60
ભારત, અફઘાનિસ્તાન વચ્ચે તારીખ સાથે T20 સિરીઝની જાહેરાત : સપ્ટેમ્બરમાં રમાશે 3 મેચ
खेल
11 अगस्त 2026

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં 3 મેચોની T20 સિરીઝ રમાશે. આ સિરીઝ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ યોજાશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ BCCIની સહમતીથી આ શેડ્યૂલ જાહેર કર્યું છે. ACBના સીઈઓ નસીબ ખાને આ અંગે પુષ્ટિ કરી છે.
G
Gujarat Samachar
11 अगस्त 2026
लेख सारांश

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં 3 મેચોની T20 સિરીઝ રમાશે. આ સિરીઝ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ યોજાશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ BCCIની સહમતીથી આ શેડ્યૂલ જાહેર કર્યું છે. ACBના સીઈઓ નસીબ ખાને આ અંગે પુષ્ટિ કરી છે.

मूल लेख पढ़ें

यह खबर gujaratsamachar.com से ली गई है। पूरी खबर पढ़ने के लिए नीचे दिए बटन पर क्लिक करें।

पूरी खबर पढ़ें

और पढ़ेंखेल

सभी देखें →